🔥 TRENDING Madhya Pradesh Replaces Balaghat CMHO... Drug Sellers to Hold Half-Day Strike i... Five dead, 20 injured in bus‑truck cra... Doctor’s ₹100 Prescription Fee and Unu... Vadodara Hit‑and‑Run Solved After Brok... રાજુલા માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી પર્...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી પર્વને લઈને હરાજી કામગીરી બંધ રહેશે

રાજુલા માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી પર્વને લઈને હરાજી કામગીરી બંધ રહેશે

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 02 Sep 2026, 11:40 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી પર્વને લઈને હરાજી કામગીરી બંધ રહેશે

રાજુલા: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજુલા દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ તા. 03/09/2026 ગુરુવારથી તા. 06/09/2026 રવિવાર સુધી માર્કેટ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે.

જ્યારે તા. 07/09/2026 સોમવારથી રાબેતા મુજબ જાહેર હરાજીનું કામકાજ ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે તમામ ખેડૂતભાઈઓ તેમજ વેપારીભાઈઓએ નોંધ લેવા બજાર સમિતિ દ્વારા જણાવાયું છે.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજુલા દ્વારા તહેવાર દરમિયાન હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
📲Get App