🔥 TRENDING ગીર સોમનાથ એલ.સી.બી.નો સપાટો: પ્ર.પાટણ... ৫ বছর ধরে জলমগ্ন রাস্তা! হাঁটু জলে যাত... સિંહનું આંબરડી ગામમાં બકરાનો શિકાર, પશ... રાજેશભાઈ ઝાલા સાહેબની આંબલીયારા ગામમાં... તમિલનાડુના ભિખારી કૂલ પાંડિયે નેપાળના... ભિલોડામાં LCBએ i-20 કારમાંથી 1,128 બોટ...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈકો ઝડપી પાડી

બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈકો ઝડપી પાડી

✍️ Reporter: Lalabhai D Darji 🗓 02 Sep 2026, 10:18 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈકો ઝડપી પાડી

થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇક્કો ગાડીમાંથી 888 બોટલ/બિયરનો જથ્થો ઝડપાયો
જપ્ત દારૂની કિંમત રૂ. 2.62 લાખ
દારૂ હેરાફેરીમાં વપરાયેલી મારુતિ ઇક્કો ગાડી પણ જપ્ત
ગાડીની કિંમત રૂ. 3 લાખ, કુલ મુદ્દામાલ રૂ. 5.62 લાખ
ખારીયા ગામની સીમમાં ચામુંડા માતાના મંદિર પાસે LCBએ નાકાબંધી કરી
પોલીસને જોઈ ગાડી રોક્યા વિના ભાગેલા ચાલકનો પીછો કરાયો
ટોટાણા ગામની સીમમાં મેલડી માતાના મંદિર પાસે ગાડી મૂકી ચાલક બાવળની ઝાડીમાં ફરાર
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર હોવાની પોલીસની કાર્યવાહી
ફરાર આરોપી સામે થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
📲Get App