🔥 TRENDING હિંમતનગરના RTO વિસ્તારમાં કારના બોનેટમ... भोकरदनमध्ये मिरचीचे भाव गडगडले; शेतकऱ्... મોડાસાના કુડોલ-જીતપુર નજીક ટ્રેક્ટર ઝા... Spider-Man: Brand New Day crosses Rs m... Insidious: Out Of The Further sees str... Spider-Man: Brand New Day Opens with $...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

"તળાવમાં પાણી નહીં ,કચરો અને પ્લાસ્ટિક !

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 23 Aug 2026, 09:42 PM 👁 16
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાવળા માં તંત્ર સામે શહેરીજનો નો આક્રોશ

બાવળાના તળાવમાં કચરો-પ્લાસ્ટિક ઠલવાતાં આક્રોશ! | શહેરીજનોમાં રોગચાળાની ભીતિ

બાવળા નગરપાલિકાના તળાવમાં કચરો, રદ્દી અને પ્લાસ્ટિક વેસ્ટ ઠલવાતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તળાવની આસપાસના દુષિત પાણી અને ગંદકીના કારણે શહેરમાં રોગચાળો ફેલાવાની ભીતિ હોવાનો શહેરીજનોનો આક્ષેપ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. હવે શહેરીજનો દ્વારા તંત્ર સામે ઉગ્ર આંદોલનની માંગ ઉઠાવવામાં આવી છે.
📲Get App