गुजरात — खबरें
📍 राजकोट
રાજકોટના અટીકા ફાટક નજીક કારચાલકની બેદરકારી સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન ઘુસાડતાં સામેથી આવતા વાહનચાલકો અટવાયા અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
28 सित. 2026
ઈડરના આચાર્યના પુત્ર ઝલક પટેલે UPSCમાં ચોથું સ્થાન મેળવી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ પદ પ્રાપ્ત કર્યું
28 सित. 2026
ક્રિકેટ સમચાર
28 सित. 2026ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ
28 सित. 2026
📍 अहमदाबाद
Chor
28 सित. 2026નર્મદા પરિક્રમાના પ્રેરણાસ્રોત સાંવરિયા મહારાજનું નિધન
28 सित. 2026
હિંમતનગર: જામળા ગામમાં ‘નમો યશગાથા’ નાટ્ય પ્રસ્તુતિ યોજાઈ, વિકાસયાત્રાને ઉજાગર કરાઈ..
28 सित. 2026
📍 सूरत
સુરતમાં ઓવરબ્રિજ નીચે બંધ બોલેરોમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, 15 દિવસથી હતો લાપતા
28 सित. 2026ભરૂચ નજીક ઈથેલિન ઓક્સાઈડ ભરેલું ટેન્કર પલટી, તંત્ર એલર્ટ
28 सित. 2026
📍 सूरत
સુરતની ઓરો યુનિવર્સિટીમાં લાઈસન્સ વિના યોજાયો 'ધ ડ્રિફ્ટ જામ', જોખમી સ્ટંટના વીડિયો વાયરલ
28 सित. 2026
ધાંગધ્રા-હળવદ હાઇવે પર કાર અકસ્માતમાં મહિલાનું મોત
28 सित. 2026