🔥 TRENDING कटिहार में शिव मंदिर चौक पर शहीद भगत स... સાંસદ શોભનાબેન બારૈયાએ મેડિકલ કેમ્પમાં... હિંમતનગર પોલીસે ચોરીના ગુનાનો ગણતરીના... સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા મેડિકલ કે... J&K & Ladakh High Court Promotes 23 Of... J&K Assembly Approves Statehood Resolu...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ભારત ૨૦૨૬ એશિયન ગેમ્સ ક્રિકેટ માં સેમિફિનલ માં પહોચ્યું

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 05:26 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારત સેમિફાઇનલ માં

એશિયન ગેમ્સ 2026 માં આજે (28 સપ્ટેમ્બર 2026) જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ અને દર્વિશ રસૂલીની અફઘાનિસ્તાન ટીમ વચ્ચે રમાનારી મેન્સ T20 ક્રિકેટ સ્પર્ધાની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ સતત ભારે વરસાદ અને મેદાન ભીનું હોવાના કારણે ટોસ થયા વિના જ રદ્દ (Abandoned) કરવામાં આવી હતી. આ નો-રિઝલ્ટ મેચ બાદ, સ્પર્ધાના નિયમો મુજબ ક્વાર્ટર-ફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે ન હોવાથી, ઉચ્ચ ICC T20 રેન્કિંગ અને સીડિંગમાં આગળ હોવાના આધારે ભારતીય ટીમને સીધી સેમિફાઇનલમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે.
📲Get App