🔥 TRENDING कालपी में भाजपा की महत्वपूर्ण संगठनात्... डोभी थाना क्षेत्र के डोभी चतरा मोड़ के... અજાબ કરેણી રોડ પર અકસ્માત सूचना छठी मैया को भावपूर्ण विदाई, चार दिवसीय... Sikkim CM Prem Singh Tamang Motivates...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવળા તાલુકામાં પતિ અને સાસુ ના ઝગડામાં પરણિતા નુ મોત

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 18 Nov 2026, 06:53 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લા ના બાવળા તાલુકામાં સાંઈ એવનયુ ફ્લેટમાં રહેતા માનશીબેન ધરતીશભાઈ ઠક્કર ના મોત ની પોલીસ તપાસ કરી રહી છે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માનશીબેનના પતિ મોડે સુધી બહાર રહેતા ને ક્યારેક મોડા ઘરે આવતા આ વાત ને લયને પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી,, ઘટના ની રાત્રે પણ પતિને સાસુ સાથે અણબનાવ ને બોલાચાલી થતા પતિ એ તમની મમ્મી ને તેમના માસી ના ઘરે મુકીને તેમના મિત્ર ના ઘરે જતા રેવાથી માનશી બેન ને ખોટુ લાગી આવ્યું હતુ સુત્રોએ જણાવ્યું હતું ને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ને પોલીસે પરિવારજનો ના નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી,,
📲Get App