🔥 TRENDING जहर के आरोपों के बाद एसपी यांगचेन डोलक... ਦੇਬੀ ਦੀ ਅਗਵਾਈ ਹੇਠ ‘ਸਮਰਸਤਾ ਸੰਕਲਪ ਯਾਤਰਾ’... અનિલ ગુરુજીની સેવાકીય પ્રવૃત્તિઓને બિર... ਪੰਜਾਬ ਦੇ ਮਸ਼ਹੂਰ ਕਬੱਡੀ ਖਿਡਾਰੀ ਨੇ 2027 ਦ... सड़क सुरक्षा पखवाड़ा: स्टंट ड्राइविंग... ବାତ୍ୟା ଅକଭନ କୁ ଆଖି ଆଗରେ ରଖି ବାଲିମେଳା ଜ...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અજાબ કરેણી રોડ પર અકસ્માત

✍️ Reporter: Jagodadiya Abhaykumar Bhanbhai 🗓 18 Nov 2026, 07:06 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અકસ્માત

કેશોદ તાલુકા ના અજાબ કરેલી રોડ પર સાંજ ના સમયે મોટરસાયકલ ઉપર જય રહેલા મુસાફરો ને ઘણખુટ ભટકાતાગભીર રિતે ઘાયલ થયા હતા માથા ના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર ઢળી પડ્યા હતા આ સમયે જલ્પાબેન ગોંડલિયા કેશોદ થી અજાબ આવતા બેભાન હાલતમાં મુસાફર ને જોતાતેમણે અજાબ સરપંચ શ્રી મગનભાઈ અધેરા મદદ ગૃપ ને જાણ કરી હતી સરપંચ ની ચોવીસ કલાક ફેલપ લાઈન નંબર સેવા ચાલુ હોય તેમણે એકસો આઠ ને જાણ કરી હતી અને ચતાતકલિક ઘડમટના સ્થળ પર પહોંચી ગયા હતા પ્રાથમિક સારવાર આપી ને એકસો આઠ મારફતે કેશોદ ત્યાં થી જુનાગઢ લિટર કરવામાં આવેલ હતા એક અઠવાડિયા માં આ ત્રિજો બનાવી બનેલ હોય એક બે દિવસ રખડતા ઢોર નાપર રેડિયમ પટા લગાડવા ની કામગીરી હાથ ધરવામાં આવે જેથી આવા અકસ્માત રોકી શકાય
📲Get App