સાવરકુંડલા શહેરમાં બાયપાસ સ્ટેટ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કરે મારી પલ્ટી
પીપાવાવ થીં મોરબી તરફ જય રહેલા ટેન્કર સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર પલ્ટી ગયું હતું
બ્રેકિંગ
અમરેલી - સાવરકુંડલા શહેરના બાયપાસ સ્ટેટ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કરે પલટી માર્યા નો મામલો.......
પીપાવાવ થી મોરબી તરફ જઈ રહેલ ગેસ ભરેલ ટેન્કરના ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા મારી પલટી....
સાવરકુંડલા પાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી......
ગેસ ભરેલ ટેન્કર પર પાણીનો મારો ચલાવી ટેમ્પરેચર કંટ્રોલ રાખવા ફાયર વિભાગના પ્રયાસ.....
થોડીવારમાં ક્રેન આવ્યા બાદ ક્રેનની મદદથી ટેન્કરને બહાર કાઢવામાં આવશે....
સાવરકુંડલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી.....
રીપોર્ટર સમીર ખોખર વિજપડી અમરેલી.....