🔥 TRENDING Video:ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ದತ್ತಿ ರಂಗ ಸಂಸ್ಥೆಯಿ... Sa Re Ga Ma Pa 2026 Diwali Special Lig... Salman Khan Presents Award to Qazi in... વોકલ ફોર લોકલ’ અને "આત્મનિર્ભર ભારત" અ... Dean Lewis unveils new English music v... Shanaya Praises Gullu's Gameplay with...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા પંચાયત પાટણ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૦૦% પંચાયત વેરા વસુલાત થયેલ હોય તેવી જીલ્લાની કુલ:૩૩ ગ્રામ પંચાયતોના કુલ:૩૧ તલાટી કમ મંત્રીઓને વિશેષ ઉપલબ્ધી પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા.

✍️ Reporter: Atul Thakor 🗓 08 Nov 2026, 08:41 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ સ્વર્ણિમ હોલ જિલ્લા પંચાયત પાટણ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૦૦% પંચાયત વેરા વસુલાત થયેલ હોય તેવી જીલ્લાની કુલ:૩૩ ગ્રામ પંચાયતોના કુલ:૩૧ તલાટી કમ મંત્રીઓને વિશેષ ઉપલબ્ધી પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા.
📲Get App