વોકલ ફોર લોકલ’ અને "આત્મનિર્ભર ભારત" અભિયાન દ્વારા સ્થાનિક કારીગરોને મળી રહ્યું છે પ્રોત્સાહન...
‘વોકલ ફોર લોકલ’ અને "આત્મનિર્ભર ભારત" અભિયાન દ્વારા સ્થાનિક કારીગરોને મળી રહ્યું છે પ્રોત્સાહન...
દિવાળીના પર્વ નિમિત્તે 'અમદાવાદના સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરોની સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે; ગુજરાત સરકારની પહેલથી કારીગરો અને નાના વેપારીઓને રોજગારીની નવી તકો મળી રહી છે; ખાદી અને પોલિ-વસ્ત્ર પર વિશેષ રિબેટ સહિતની પ્રોત્સાહક પહેલથી સ્થાનિક અર્થતંત્રને બળ મળી રહ્યું છે...