🔥 ट्रेंडिंग અમરેલી જિલ્લામાં રવિ ઋતુમાં પાણીનો કરક... બહુજન સમાજ પાર્ટીના પૂર્વ પ્રમુખ દિગ્વ... મહુવા તાલુકાના આંગલધરા ગામે 6.50 કરોડન... સુરતમાં બે આપઘાત: કતારગામની ડૉક્ટર અને... गुना के आरोन बस स्टैंड पर खराब सड़क और... સુરતના પિપલોદમાં સરકારી ઓફિસરે 5 વર્ષન...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવળા પાસે વહેલી સવારે ઓઈલમીલ માં આગ ભભુકી ઉઠી

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 08 नव. 2026, 01:39 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવળા તાલુકાનાં કલ્યાણગઢ પાસે આવેલી તિવાના ઓઇલ મીલમાં વહેલી સવારે ૩,૩૦ વાગ્યે અચાનક આગ ભભુકી ઉઠી હતી ને બાવળા પોલીસ સ્ટેશન તેમજ બાવળા સાણંદ ના ફાયર બ્રિગેડ ટીમો ને જાણ કરવાથી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ને આગ ને મહા મહેનતે કાબુમાં લેવા કોશિશ કરી પણ આગ કાબુમાં ના થવાથી અમદાવાદ જીલ્લા ફાયર બ્રિગેડ ઓફિસર ના જણાવ્યાથી અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમે પહોંચી ને આગ કાબુમાં લેવામાં આવી છે અમુક અંશે સફળતા મળી હતી,,આગ નુ ચોક્કસ કંઈ જાણવા મળ્યું નથી,
📲Get App