🔥 TRENDING Delhi-NCR Bans Construction & Demoliti... Two Finance Managers Fatally Hit by Cr... Delhi to Enforce Stricter Pollution Cu... Haryana Foundation Day Marks State's H... BJP's Nitin Nabin to Lead Rohtak March... संवाददाता अखिलेश त्रिपाठी ने लगाई जय अ...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી નું આયોજન

✍️ Reporter: Burhaan Sibhai 🗓 31 Oct 2026, 02:17 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતના અખંડ શિલ્પી, ‘ભારત રત્ન’ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી ગૌરવવંતી જન્મજયંતી નિમિત્તે આજે મહીસાગર પોલીસ દ્વારા લુણાવાડા ખાતે ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાની પ્રેરક આગેવાની અને અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પંચમહાલ રેન્જ ડી.આઈ.જી. સુશ્રી વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન, નગરપાલિકા પ્રમુખ શ્રી કીર્તિભાઈ સહિતના પદાધિકારીઓ, વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App