🔥 TRENDING एवन इलेक्ट्रॉनिक्स का मेगा लकी ड्रॉ, ग... Meghalaya High Court Confirms 24-Year... Bidar Breaking.... Rani Farmers Call for Joint Assam-Megh... Tripura CM Manik Saha Declares BJP Ful... Tripura CM says BJP will push developm...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી; રાષ્ટ્રીય એકતા દિવસ 2026...

✍️ Reporter: Atul Thakor 🗓 31 Oct 2026, 03:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી; રાષ્ટ્રીય એકતા દિવસ 2026...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર સાહેબના ચરણપૂજન કરી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી; આ સાથે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરવામાં આવી...
📲Get App