अपराध
બાબરાના વાવડા ગામેથી મધરાતે સગીરાનું અજાણ્યા ઈસમે અપહરણ, પોલીસે તપાસ શરૂ
यहाँ देखें:
▶️ YouTube
બાબરાના વાવડા ગામે અજાણ્યા ઈસમે મધરાતે સગીરાને લલચાવીને અપહરણ કર્યું હતું. બાબરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બાબરાના વાવડા ગામે મધરાતે અજાણ્યા ઈસમે સગીરાનું અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે સગીરાના માતાએ અજાણ્યા ઈસમ સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તેમની દીકરીને અજાણ્યો ઈસમ મધરાતે તેમના કાવઠેસરના વાલીપણામાંથી લલચાવી અને ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો. આ બનાવે ગામમાં ચકચાર મચાવી દીધી છે.
આ અંગે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બાબરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એમ. ગમારા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.