🔥 ट्रेंडिंग માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પ... રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં ટેબ્લોનું... मुण्डावर में 65 हजार की रिश्वत लेते वि... घाघरा नदी की कटान से प्रभावित महाराजपु... महाराष्ट्र FDA ने दिवाली से पहले 19.70... महाराष्ट्र के बंद फ्लैट में मिली तीन भ...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
जीवनशैली

બાયડના સાઠંબા નજીક સરદારપુરા ગામે કપાસના ખેતરમાં ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો.

✍️ रिपोर्टर: Amin Akshay kumar purshottam bhai 🗓 29 अक्टू. 2026, 09:05 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘટનાની જાણ થતાં જ અજગરને જોવા માટે ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલું સરદારપુરા ગામ.
​ઘટના: ગામની સીમમાં કપાસના ખેતરમાં ખેતીકામ દરમિયાન આશરે ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર નજરે પડ્યો.
​માહોલ: કપાસના પાક વચ્ચે વિશાળ અજગર દેખાતાં ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી ગઈ.
​લોકોનો જમાવડો: ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં આસપાસના ખેતરોમાંથી અને ગામમાંથી લોકોના ટોળેટોળાં અજગરને જોવા ઉમટી પડ્યા.
​ચિંતા અને ભય: ખેતરમાં ખુલ્લેઆમ વિશાળ અજગર દેખાવાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખેતીકામે જવા બાબતે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ.
📲Get App