🔥 TRENDING સુરતમાં અડાજણ, રાંદેર અને અઠવા ઝોનમાં... પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરો... સુરતમાં પલસાણા તાલુકાના બારાસડી ગામમાં... नधिरा बिजली स्टेशन બોગસ ડૉક્ટરને એવોર્ડ: નવસારી SOG દ્વાર... Low‑pressure system in Bay of Bengal c...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં ટેબ્લોનું રીહર્સલ એક જ મંચ પર ઝળકશે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતા

✍️ Reporter: Kamlesh Solanki 🗓 29 Oct 2026, 10:07 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં ટેબ્લોનું રીહર્સલ એક જ મંચ પર ઝળકશે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતા

રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં ટેબ્લોનું રીહર્સલ
એક જ મંચ પર ઝળકશે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતા

એક ભારત, શ્રેષ્ઠ ભારત!
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં વિવિધ ટેબ્લોની ભવ્ય અને અદ્ભુત ઝાંખી દ્વારા દર્શાવાશે ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, ઐતિહાસિક વિરાસત અને વિકાસની ગાથા. રંગબેરંગી પ્રસ્તુતિઓ સાથે દેશની વિવિધતામાં એકતા અને રાષ્ટ્રગૌરવની ભાવના જીવંત બનશે.

એકતાનગરથી ગુંજશે એકતાનો સંદેશ, ઝળકશે ભારતની અખંડિતતા!
📲Get App