🔥 ट्रेंडिंग தீபாவளி பண்டிகையை ஒட்டி, பண்டிகைக்கு ம... बभनी न्याय पंचायत में प्राथमिक व उच्च... आंध्र की महिला ने 20,000 रुपये के कर्ज... साइक्लोन अर्नब ने आंध्र प्रदेश में पाँ... गुजरात ने खोए हुए मोबाइल फ़ोन का 50.75... गुजरात में आम आदमी पार्टी ने सूखा घोषण...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હરિત ક્રાંતિનું નેતૃત્વ કરતું બનાસ મૉડેલ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 28 अक्टू. 2026, 06:29 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હરિત ક્રાંતિનું નેતૃત્વ કરતું બનાસ મૉડેલ...

🔸 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 30 ઑક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
🔸 થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે; સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળશે
🔸 નવા બે પ્લાન્ટ્સ સાથે બનાસ ડેરીના બાયો-સીએનજી પ્લાન્ટ્સની સંખ્યા છ થશે; છાણના પ્રોસેસિંગની ક્ષમતા પ્રતિદિન 515 મેટ્રિક ટન સુધી પહોંચશે
🔸 ગોબરમાંથી તૈયાર થતો બાયો-સીએનજી રાહતદરે ઉપલબ્ધ, બનાસ ડેરી દ્વારા દરરોજ આશરે 6,100 કિલોનું વેચાણ
🔸 6 બાયો-સીએનજી પ્લાન્ટ્સ વાર્ષિક અંદાજે 33,400થી 34,600 ટન કાર્બન ઉત્સર્જન અટકાવશે
📲Get App