🔥 TRENDING સરસ મેળો 2026’નું ઉદ્ઘાટન Over 100,000 Attend Dussehra Mela and... Injured Cow Regains Mobility with Arti... राजस्थान पुलिस | जिला दौसा पंचायतीरा... वाराणसी में शादी का झांसा देकर दुष्कर्... લોકગાયિકા મૈથિલી ઠાકુરનું જામનગર એરપોર...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વન રક્ષક દળના કર્મચારીઓનું આંદોલન...

✍️ Reporter: Atul Thakor 🗓 28 Oct 2026, 06:04 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"જંગલમાં સિંહ સામે લડનારો વનરક્ષક, ગાંધીનગરની કલમ સામે ક્યારેય નહીં ઝૂકે!"

"પ્રાણીઓ વધ્યા, જંગલ વધ્યું, સાહેબોનું બજેટ વધ્યું; પણ રક્ષણ કરનારા જવાનોનું મહેકમ કેમ ઘટ્યું?"

"વર્ગ-૪ ને ૧૯૦૦ ગ્રેડ પે, અને વર્ગ-૩ નો વનરક્ષક અન્યાય સહે? આ વિસંગતતા હવે નહીં ચલાવી લઈએ!"

"સિંહ અને દીપડા રવિવારે રજા નથી રાખતા, તો વનરક્ષકને માત્ર ૪૮ દિવસનો રજા પગાર કેમ?"

"જંગલમાં સિંહ-દીપડા સામે છાતી કાઢીને લડતો વનરક્ષક, ગાંધીનગરના એરકન્ડિશન્ડ રૂમમાં બેઠેલા બાબુઓની કલમ સામે ક્યારેય નહીં ઝૂકે!"

"દીપડા ૭૫૦% વધ્યા, સિંહ ૧૯૩% વધ્યા અને તમારું બજેટ ૧૧ ગણું વધ્યું; તો રક્ષણ કરનારા વનકર્મીઓનું મહેકમ ઘટાડીને જંગલ શું ભગવાન ભરોસે છોડવું છે?"


"વર્ગ-૪ ના રોજમદાર ભાઈને ૧૯૦૦ ગ્રેડ-પે અને જાન હથેળીમાં રાખી ૨૪ કલાક જંગલ સાચવતા વર્ગ-૩ ના વનરક્ષકને એનાથી ઓછો પગાર? આ અંધેર નગરીનો ગંડુ રાજા કોણ છે?"


"સિંહ, દીપડા કે જંગલના દવ રવિવારે રજા રાખે છે? જો અમારા માટે કોઈ રવિવાર કે તહેવાર નથી, તો રજા પગાર ૪૮ દિવસનું ગાજર કેમ? પૂરો પગાર આપો!"


"પોલીસ જેવી જ ખાખી વર્દી, પોલીસ કરતાં પણ વધારે જોખમી ડ્યુટી; તો પછી ભથ્થાં અને પગાર આપવામાં જંગલખાતા સાથે આ ઓરમાયું વર્તન કેમ?"

"એક વનરક્ષક ૭૦૦ હેક્ટર અને વનપાલ ૫,૦૦૦ હેક્ટર જંગલ એકલો સાચવે; સાહેબો, અમે માણસ છીએ, કોઈ સેટેલાઇટ નથી કે આખું જંગલ એકલા હાથે સ્કેન કરી લઈએ!"


"બજેટ વધારીને સાહેબો માટે નવી ચમચમાતી ગાડીઓ ખરીદાય છે, પણ રાત્રે પેટ્રોલિંગ કરતા જવાન માટે એક સુરક્ષા ભથ્થું કે લાકડી સિવાય બીજું હથિયાર પણ નથી!"
📲Get App