🔥 TRENDING बभनी न्याय पंचायत में प्राथमिक व उच्च... AP Woman Turns Rs 20,000 Cashew Loan I... Cyclone Arnab Kills Five in Andhra Pra... Gujarat Achieves 50.75% Recovery of Lo... Gujarat AAP Demands Financial Aid for... PM Modi to Inaugurate Two Bio-CNG Plan...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સરસ મેળો 2026’નું ઉદ્ઘાટન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 28 Oct 2026, 07:02 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લામાં સરસ મેળો 2026’નું ઉદ્ઘાટન

આજરોજ નવસારી ખાતે ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા, પરંપરાગત લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય કારીગરોની કલાને પ્રોત્સાહન આપતા ‘સરસ મેળો 2026’નું ઉદ્ઘાટન કર્યું. આ મેળો સ્થાનિક કારીગરોની પ્રતિભા, મહિલા સ્વસહાય જૂથોની મહેનત અને સ્વદેશી ઉત્પાદનોની વિશેષતાને લોકો સુધી પહોંચાડવાનું સુંદર માધ્યમ છે.

આપણે સૌ સ્વદેશી ઉત્પાદનો અપનાવીને સ્થાનિક કારીગરો, બહેનો અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીએ તથા ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જનઆંદોલન બનાવીએ.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી Naresh Patel , ધારાસભ્ય શ્રી Rakesh Desai , નવસારી જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી Nirali Naik , મેયર શ્રી Ashok Dhorajiya સહિતના હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App