Local
લોકગાયિકા મૈથિલી ઠાકુરનું જામનગર એરપોર્ટ પર આગમન
લોકગાયિકા અને ધારાસભ્ય મૈથિલી ઠાકુર જામનગર એરપોર્ટ પર આવ્યા, સ્થાનિક જનતા તેમની સ્વાગત માટે એકત્રિત થઈ.
જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં આજે રાત્રે યોજાનારા સંગીતમય કાર્યક્રમમાં મૈથિલી ઠાકુર પોતાના લોકગીતો, ભજનો અને સુમધુર અવાજથી શ્રોતાઓને સંગીતની સુરાવલી પીરસશે. તેમના આગમનથી સંગીતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.