🔥 TRENDING ಹಾವೇರಿ ಜಿಲ್ಲೆ ಬ್ಯಾಡಗಿ ತಾಲೂಕ ಕಾಗಿನೆಲೆ ಗ... बभनी ब्लॉक में ग्रामीणों का रोड निर्मा... હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ... बिलासपुर के सरकंडा में पुरानी रंजिश मे... અમદાવાદ મા હજુ પાંચ દિવસ તાપમાન ની આસપ... भोटा में दशहरा उत्सव में दूर‑दूर से आए...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઈન્ડિયન નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઈસ એડમિરલ શ્રી સંજય વાત્સાયને સૌજન્ય મુલાકાત કરી...

✍️ Reporter: Atul Thakor 🗓 21 Oct 2026, 06:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઈન્ડિયન નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઈસ એડમિરલ શ્રી સંજય વાત્સાયને સૌજન્ય મુલાકાત કરી...

તેમણે ગુજરાતના વ્યૂહાત્મક સમુદ્રકિનારાની સુરક્ષા અંગે ભારતીય નૌસેનાની વિવિધ ગતિવિધિઓની જાણકારી આપી હતી તેમજ આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કર્યું...
📲Get App