🔥 ट्रेंडिंग ஆதரவை வாபஸ் பெற்றால் அமைச்சரவை இருக்கா... दिगंबर जैन मंदिर में फैंसी ड्रेस प्रति... ભરૂચમાં વિઘ્નહર્તા દરબારમાં આરતી રાજકોટ ભગવતી પરા આંતરરાષ્ટ્રીય કૂમિઁસેના દ્વારા ગુજરાતમ... DG પોલીસએ સાબરકાંઠા પોલીસના વિસામા કેમ...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

યાત્રાઘામ વિરપુરમા ગાજવિજ સાથે ધોધમાર વરસાદ મુખ્ય રસ્તાઓ અને નાની‑મોટી શેરીઓમા પાણી ફરી વળ્યા

✍️ रिपोर्टर: DHRUVIK SINH SOLANKI 🗓 20 सित. 2026, 08:25 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
યાત્રાધામ વીરપુરમાં 4‑5 દિવસની ભારે ગરમી બાદ મેઘરાજાની મોટી મેહર
40‑45 મિનિટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો

વરસાદ આવાની સાથે મુખ્ય રસ્તાઓ અને નાની‑મોટી શેરીઓમા પાણી ફરી વળ્યા

બાળકો તથા ખેડૂતોના મોઢાપર એક ખુશીની લહેર જોવા મળી

૪૫ મીનીટ ધોધમાર વરસાદ બાદ ગ્રામીય વિસ્તારમાં ગરમી થી રાહત મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
📲Get App