🔥 TRENDING સુરતનો પતિ સ્ટેજ‑3 કેન્સરગ્રસ્ત પત્ની... સુરતના પુણા ગામમાં ડિમોલિશન પછી 1 વર્ષ... સુરતમાં એમએલએમ સ્કીમમાં રૂ. 3.55 કરોડન... भोपाल पुलिस ने बड़ी गांजे की खेप बरामद... સુરતના કાપડ માર્કેટમાં આગ: ફાયરબ્રિગેડ... સુરતના ડુમસ રોડ પર પૂર્વ ધારાસભ્ય ઝંખન...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં 5 નવેમ્બરે સાત કલાક વીજકાપ રહેશે

✍️ Reporter: Anil Vaghela 🗓 04 Nov 2026, 11:07 PM 👁 19
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં 5 નવેમ્બરે સાત કલાક વીજકાપ રહેશે
રાજુલા CT ફીડર હેઠળ સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
રાજુલા શહેરના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. PGVCL દ્વારા વીજ લાઈનના સમારકામની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 05/11/2026, ગુરુવારના રોજ રાજુલા શહેરના CT ફીડર હેઠળ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
આ કામગીરીને કારણે સવારે 6:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી એટલે કે કુલ સાત કલાક વીજ પુરવઠો બંધ રહેશે.
📲Get App