🔥 TRENDING અમરેલીમાં જુગારધામ પર પોલીસનો સપાટો: 1... દિવાળી દરમિયાન સાઇબર ઠગાઈથી બચો: સાબરક... સુરતમાં કતારગામમાં દિવાળી દરમિયાન માથા... बरेका के स्केटरों ने 12वीं यूपी राज्य... જામનગરમાં દિવાળી ટાણે ફૂડ વિભાગની લાલ... વડાલી પોલીસ સ્ટેશન દ્વારા દિવાળી પર ના...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

યાત્રાઘામ વિરપુરમા ગાજવિજ સાથે ધોધમાર વરસાદ મુખ્ય રસ્તાઓ અને નાની‑મોટી શેરીઓમા પાણી ફરી વળ્યા

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 20 Sep 2026, 08:25 PM 👁 94
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
યાત્રાધામ વીરપુરમાં 4‑5 દિવસની ભારે ગરમી બાદ મેઘરાજાની મોટી મેહર
40‑45 મિનિટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો

વરસાદ આવાની સાથે મુખ્ય રસ્તાઓ અને નાની‑મોટી શેરીઓમા પાણી ફરી વળ્યા

બાળકો તથા ખેડૂતોના મોઢાપર એક ખુશીની લહેર જોવા મળી

૪૫ મીનીટ ધોધમાર વરસાદ બાદ ગ્રામીય વિસ્તારમાં ગરમી થી રાહત મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
📲Get App