🔥 TRENDING Indians Excluded from English Test Wai... Former Bihar minister Tej Pratap Yadav... Ujjain's Siddhivinayak Temple Adorned... Congress Sweeps Pali Municipal Electio... BJP clinches majority in three Vagda l... Congress Makes Comeback in Bikaner Aft...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સમી તાલુકાના ગાજદિનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે શ્રાવણી અમાસમાં ભક્તોનું ઘોડાપૂર અને ભવ્ય લોક મેળો.....

✍️ Reporter: Atul Thakor 🗓 11 Sep 2026, 04:55 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમી તાલુકાના ગાજદિનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે શ્રાવણી અમાસમાં ભક્તોનું ઘોડાપૂર અને ભવ્ય લોક મેળો.....

સમી તાલુકાના ગાજદિનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે આજે ગામ લોકો તેમજ આયોજકો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર તેમજ દાદાના સાનિધ્યમાં લોક ડાયરો અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં નાની રાઇડર તેમજ રંગબેરંગી રમકડાં અને અવનવા સ્ટોલ ઉભા કરવાંમાં આવ્યા હતા તેમજ ડાયરામાં નામી અનામી કલાકારોએ ભજન તેમજ લોકગીતોની ધૂમ મચાવી હતી ત્યાંરે દર્શનાર્થે પધારેલ લોકોએ પ્રસાદ લઈ મેળાની અને ડાયરાની મોજ માણી હતી તેમજ આજુબાજુના ગામો માંથી ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થે લોકો ઉમટ્યા હતા...
📲Get App