🔥 TRENDING Gunfire in Badowala Raises Alarm Over... Uttarakhand revives abandoned border v... Petrol, diesel rates rise in Delhi, Mu... Ex-diplomat Ajay Bisaria warns Trump c... Delhi safety audit deemed inadequate b... Preparations Complete at Darbar Sahib...
10 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉમાનગર ખાતે શિક્ષક દિનની ઉજવણી

✍️ Reporter: Shaileshbhai Gajjar 🗓 09 Sep 2026, 12:26 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેસાણા જિલ્લા ના નંદાસણ ઉમાનગર ગામે પ્રાથમિક શાળા ખાતે બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા એક દિવસ માટે શિક્ષણ કાર્ય કરવા મોં આવ્યું હતું આ કાર્ય ક્રમ મોં શાળા ના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
📲Get App