🔥 TRENDING કોસંબા-તરસાડીમાં ટ્રાફિક બૂથથી માર્ગ ગ... રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત અમરેલી... લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો, ગ્રાહક... పర్చూరు నియోజకవర్గ సమావేశంలో పాల్గొనలే... ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના અમરેલી જિલ્લામાં ગ્રામસેવકો કાળી પટ્ટી...
10 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 09 Sep 2026, 06:14 AM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન

સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન કરી નમો કમળાનું ઉદ્ઘાટન કર્યું તેમજ સભા સંબોધી. કહ્યું કે નવસારી ના કાર્યકર્તાને મળવાનો મને મોકો મળ્યો જેનો મને આનંદ છે. નવસારી નકશામાં નાનો દેખાઈ આવે છે પણ કામની બાબતમાં ખૂબ એક નંબર પર આવે છે. નવસારી વાસી ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા.
📲Get App