🔥 TRENDING ತಿಡಿಗೋಳ ಚಲೋ ಹೋರಾಟಕ್ಕೆ ಹಳ್ಳಿಹಳ್ಳಿಗಳಲ್ಲಿ... Bot Aatank बड़ौद में अतिप्राचीन मंदिरों की स्वच्छ... પંડોળી ગામના તળાવમાં નાવડી પલટી, પત્રક... Karnataka Congress Faces Leadership Te... Bayer to Invest ₹200 Crore in Karnatak...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના
National

ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના

✍️ Reporter: MAULIK MAKWANA 🗓 10 Sep 2026, 09:16 AM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GANDHINAGAR

નિર્માણાધીન કોમરિ્શયલ સાઈટ પર લોખંડનો સ્લેબ અચાનક તૂટી પડતા કાટમાળ નીચે 10થી વધુ મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કામગીરૌ પુરજોશમાં ચાલી રહી છે.
📲Get App