🔥 TRENDING Delhi University Professor Attacked; P... Hundreds of Bihar Exam Candidates Prot... Fight Over Debris Iron in Shahdol Spar... T Raja Singh Meets 14 Gorkhas, Critici... Congress Issues Ultimatum to Fix Indor... Police Detain 13 Women at Kuberevashar...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સોમવાર ના દિવસે શિવ મંદિર ખાતે ભક્તો દ્વારા પૂજા આરતી કરવામાં આવેલ

✍️ Reporter: Umangbhai Jayshabhai Solanki 🗓 18 Aug 2026, 11:47 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પવિત્ર શ્રાવણ મહિનામાં માં મંદિરો જય ભોલે ના નામ થી ગુંજી ઉઠ્યા

શિહોરી ગામે પવિત્ર શ્રાવણ માસમાં શિવ ના મંદિરો માં ભક્તો દ્વારા પૂજા કરવામાં આવી . મહાદેવ મંદિર કાંઠે મહામંડલેશ્વર મંડળ દ્વાર શિવ ભગવાન આરતી પૂજા કરવામાં આવી
📲Get App