🔥 TRENDING Gujarat NEET PG 2026 Counselling Regis... Gujarat's Water Governance Model Gains... Hassan District Collector Calls in SP... Karnataka NEET PG 2026 Counselling Reg... Karnataka Rains Intensify: Bengaluru R... જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીન...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બગદાણા

બગદાણા

✍️ Reporter: Bittu ⚔️ zala ⚔️ 🗓 18 Aug 2026, 01:08 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગદાણા ગુરૂ આશ્રમ લોકો માહોલ

મહુવા તાલુકાના બગદાણા ગુરુ આશ્રમમાં શ્રાવણ નિમિત્તે અખંડ રામધૂનની શરૂઆત

મહુવા તાલુકાના ગુરુ આશ્રમ બગદાણા ખાતે શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસની પવિત્રતા નિમિત્તે આશ્રમ ખાતે અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી.
17/08/2026
આ પ્રસંગે સંતો-મહંતો તથા શ્રદ્ધાળુ ભક્તોએ ઉપસ્થિત રહી રામધૂનનો લાભ લીધો હતો. સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા ધાર્મિક પૂજા-અર્ચના અને રામનામ સ્મરણ કરવામાં આવશે.

રિપોર્ટર: મનીષ મકવાણા
મહુવા તાલુકો
📲Get App