ધ્વજવંદન કાર્યકમ
Watch on:
▶️ YouTube
આજે 15 ઓગસ્ટ નિમિત્તે ગુજરાત હાઈ કોર્ટમાં ધ્વજવંદન કરવામાં આવ્યો. ત્યાં વકીલભાઈઓ તેમજ ત્યાંના સ્થાનિક લોકોએ હાજર રહીને હર્ષ અને આનંદ સાથે 15 ઓગસ્ટ ની ઉજવણી કરી.