અમદાવાદ ગ્રામ્ય LCB Police એ જુગાર રહેણાંક મકાન મા જુગારધામ પર દરોડા પાડી 6 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા
પોલીસ મહાનિરીક્ષક રાઘવેંન્દ્ર વત્સ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ નાઓ દ્વારા જીલ્લામાં દારૂ જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.બી.રાઠોડ તથા ટીમ દ્વારા દારૂ જુગાર ની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે HC દિલાવરસિંહ વાઘેલા તથા PC શૈલેષભાઇ ભરવાડ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે સાણંદ ખાતે આવેલ ફલેટ નંબર ૨૦૩, રાધે ગોવીંદ ફલેટ, ખાતે જયદીપસિંહ વિક્રમસિંહ સગર નાઓના રહેણાક મકાનમાં પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા ૬ આરોપીઓને રોકડ રૂ. ૭૫,૯૦૦ તથા અન્ય મળી કુલ કિંમત રૂપીયા ૪,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
૧.જયદીપસિંહ વિક્રમસિંહ સગર રહે. સાણંદ, સી-૨૦૩, રાધે ગોવીંદ ફલેટ, તા.સાણંદ
૨.અલ્પેશભાઇ નટવરભાઇ વાળંદ રહે. મકાન નંબર-૯૨, રામેશ્વર સોસાયટી, જલારામ મંદીરની પાસે સાણંદ તા.સાણંદ
૩. રણજીતભાઇ કનુભાઇ વાઘેલા રહે. ચેખલા પીપળીયો વાસ તા.સાણંદ જી.અમદાવાદ
૪.વિક્રમસિંહ પોપટભાઇ સગર રહે. સાણદ, સી-૨૦૩, રાધે ગોવીંદ ફલેટ, તા.સાણંદ
૫.સાબીરભાઇ જીવણભાઇ સીપાઇ રહે. વસોદ્રા ગામ, તા.સાણંદ, જી.અમદાવાદ
૬ નવઘણભાઇ પોચાભાઇ રબારી રહે. મોરૈયા, સાકેત એસ્ટેટ મુળ રહે. ભીલડી ગામ, તા.ડીસા જી.બનાસકાંઠા
કામગીરી કરનાર અધિકારી /કર્મચારી
પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એન.કરમટીયા
પો.સ.ઇ.શ્રી આર.બી.રાઠોડ
એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ વાળા
HC દીલાવરસિંહ વાઘેલાા
HC અજીતસિંહ પઢેરીયા
PC શૈલેષભાઇ ભરવાડ
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ