🔥 TRENDING ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ખેડૂતોને બ... કોંગ્રેસે કડોદરા ચાર રસ્તા ખાતે મોંઘવા... ચૂંટાયેલા સર્વે કાઉન્સિલર દ્વારા વોર્ડ... बारिश का पानी सड़क पर भर जाने से लोगों... સુરત ગ્રામ્ય જિલ્લામાં માર્ગ અકસ્માતમા... 10‑Year Absconder Arrested in Udhampur...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગરમાં વરણા અને વાવડી ગામે AAP નેતા મનોજ સોરઠીયાની ખેડૂતો સાથે મુલાકાત, સુકાતા પાકની સ્થિતિનો તાગ મેળવ્યો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 15 Sep 2026, 01:10 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગરમાં વરણા અને વાવડી ગામે AAP નેતા મનોજ સોરઠીયાની ખેડૂતો સાથે મુલાકાત, સુકાતા પાકની સ્થિતિનો તાગ મેળવ્યો

“ખેડૂતોનું આ વર્ષ નિષ્ફળ ગયું”, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAPનું સહી અભિયાન

જામનગર જિલ્લામાં ખેડૂતોની વેદના સાંભળવા AAP મેદાનમાં, મુખ્યમંત્રીને અરજીઓ સુપરત કરાશે

દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે વરણા અને વાવડી ગામે સભાઓ, ખેડૂતો પાસેથી અરજીઓ અને સહીઓ એકત્ર કરાઇ
📲Get App