🔥 TRENDING नशामुक्त समाज के निर्माण की पहल, कलेक्... ट्रक ने 3दोस्तों को रौदा, मौके पर ही म... पूर्व विधायक अंबा प्रसाद ने ब्लड कैंसर... നാട്ടിക NH 66-ൽ അന്യായ ടോൾ പിരിവിനെതിര... नई दिल्ली में सोलर नीति और स्वच्छ ऊर्ज... Sand Mining Dispute Sparks Rift Among...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા મોડાસામાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ‑2026’ હેઠળ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 04 Nov 2026, 07:47 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સતર્કતા જાગૃતિ સપ્તાહ‑2026 ના ભાગરૂપે અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશનએ શ્રી એચ.એલ.પટેલ સરસ્વતિ વિદ્યાલય, મોડાસામાં વક્તૃત્વ સ્પર્ધા યોજી..

અરવલ્લી જિલ્લામાં “સતર્કતા જાગૃતિ સપ્તાહ‑2026” અંતર્ગત અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા શ્રી એચ.એલ.પટેલ સરસ્વતિ વિદ્યાલય, મોડાસા ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..

આ સ્પર્ધા સુરક્ષા અને જાગૃતિ સંબંધિત મુદ્દાઓ પર જનજાગૃતિ વધારવા માટે યોજવામાં આવી હતી,જે રાજ્યવ્યાપી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’નો ભાગ છે..

સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળી, તેમજ પોલીસ સ્ટેશનની સામાજિક સુરક્ષા પ્રોત્સાહન પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યું.
📲Get App