🔥 TRENDING प्रभारी आयुक्त भाग्यश्री विसपुते यांची... UP MLA Bedi Ram says Agniveer scheme c... जयनगर के स्वर्गीय पंडित कुशेश्वर झा: ग... Thomas Cook India Opens First Outlet i... CM Yogi says caste divides society, sh... Sikkim CM Prem Singh Tamang Graces Ami...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

📍 Rajkot — News

રાજકોટના અટીકા ફાટક નજીક કારચાલકની બેદરકારી સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન ઘુસાડતાં સામેથી આવતા વાહનચાલકો અટવાયા અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

28 Sep 2026

Congress Protest in Rajkot Against CEC Gyanesh Kumar

28 Sep 2026

થોરાળા પોલીસે ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા હનીફશા શાહમદારને મોટરસાયકલ સાથે ઝડપ્યો

28 Sep 2026

રાજકોટ: વાહન ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરનાર અનેક વાહનો ડિટેઇન

28 Sep 2026

શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ

28 Sep 2026

રાજકોટ: સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો સપાટો

28 Sep 2026

ચૂંટણી પંચમાં વોટ ચોરી અને અનિયમિતતાઓ સામે રાજકોટ શહેર કોંગ્રેસની વિરોધ રેલી

28 Sep 2026

પ્રનગર પોલીસ એક્શનમાં: વાહન ચેકિંગ દરમિયાન નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી, અનેક વાહનો ડિટેઇન

28 Sep 2026

રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પાસે અકસ્માત બાદ લોકોના ટોળાં ઉમટ્યાં, PCRએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો

28 Sep 2026

રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુવાનો દ્વારા રસ્તા પર સ્ટંટ અને સાઇકલ રેસ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો બનાવવાના ચક્કરમાં રસ્તા પર જોખમી રીતે સાઇકલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

28 Sep 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની થાળીમાં જીવાત મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઉઠ્યા છે. less

27 Sep 2026

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત! કુચિયાદડ ગામના પાટિયા પાસે બાઈક સવાર દંપતી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. less

27 Sep 2026
📲Get App