🔥 TRENDING ग्राम भगवानपुरा कि रिपोर्ट धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુવાનો દ્વારા રસ્તા પર સ્ટંટ અને સાઇકલ રેસ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો બનાવવાના ચક્કરમાં રસ્તા પર જોખમી રીતે સાઇકલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 28 Sep 2026, 08:44 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુવાનો દ્વારા રસ્તા પર સ્ટંટ અને સાઇકલ રેસ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો બનાવવાના ચક્કરમાં રસ્તા પર જોખમી રીતે સાઇકલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુવાનો દ્વારા રસ્તા પર સ્ટંટ અને સાઇકલ રેસ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
વીડિયો બનાવવાના ચક્કરમાં રસ્તા પર જોખમી રીતે સાઇકલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
📲Get App