🔥 ट्रेंडिंग एनडीटीवी वीडियो में पीएम मोदी की 25 सा... वेस्ट इंडीज़ का भारत दौरा 2013/14: ODI... वसिम जाफर ने बुवनेश्वर कुमार के भारत च... पुराने खिलाड़ियों ने दिखाया है कि भारत... इन्कम टैक्स ने प्राइम फोकस के ऑफिस पर... भारत-केनाडा ने आतंकवाद व अपराध से निपट...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

स्थानीय

જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકાનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

જામનગરના મયુરનગર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે આગ લાગતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

21 अग. 2026

મહિસાગરના કાઠબામાં DySP કમલેશ વસાવાની એન્ટ્રીથી બુટલેગરોમાં ફફડાટ

મહિસાગર જિલ્લાના કાઠબા વિસ્તારમાં DySP કમલેશ વસાવાની નિયુક્તિ બાદ ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

21 अग. 2026

બોડેલીમાં 'સાડી દોડ'નું આયોજન: મહિલાઓએ દોડીને આપ્યો સ્વસ્થ અને સશક્ત સમાજનો સંદેશ

છોટાઉદેપુરના બોડેલીમાં 'દોડ છોટાઉદેપુર 2.0' અંતર્ગત મહિલાઓ માટે ખાસ સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

21 अग. 2026

અમદાવાદ: નારોલ પોલીસે એટીએમ ફ્રોડથી બચવા માટે આરોપીઓ પાસે કરાવ્યો લાઈવ ડેમો

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન દ્વારા એટીએમમાં કાર્ડ બદલીને થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવવા માટે આરોપીઓ પાસે લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો છે.

21 अग. 2026

पुलिस अधीक्षक ने पुलिस लाइन उरई में शुक्रवार परेड की ली सलामी, शाखाओं व बैरक का किया निरीक्षण

अर्दली रूम में पुलिस कर्मचारियों की समस्याएं सुनीं, क्षेत्राधिकारी सहित अधिकारी रहे मौजूद

21 अग. 2026

पुलिस महकमे में बड़ा फेरबदल, झांसी को मिला नया कप्तान

झांसी के एसएसपी बी.बी.जी.टी.एस. मूर्ति का मेरठ तबादला, बलरामपुर के एसपी विकास कुमार संभालेंगे झांसी की कमान

21 अग. 2026

पणजी में वन स्टॉप सेंटर के कर्मचारियों के लिए एक दिवसीय प्रशिक्षण कार्यक्रम आयोजित

गोवा राज्य महिला आयोग ने राष्ट्रीय महिला आयोग के सहयोग से पणजी में वन स्टॉप सेंटर के कर्मियों के लिए एक दिवसीय प्रशिक्षण कार्यशाला का आयोजन किया।

21 अग. 2026

કેશોદમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: નર્સિંગની વિદ્યાર્થિનીનું મોત

કેશોદ-સોંદરડા રોડ પર સોમનાથ-દહેગામ રૂટની એસટી બસ સાથે બાઈક અથડાતા ૧૯ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ થયું છે.

21 अग. 2026

બનાસકાંઠાના બાદરગઢ ગામનો મોટો નિર્ણય: દારૂ અને ગુટકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

પાલનપુરના બાદરગઢ ગામે યુવાનોના ભવિષ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગામમાં દારૂ અને ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો સામૂહિક નિર્ણય લીધો છે.

21 अग. 2026

ગીર સોમનાથ ગીરગઢડા ના નવાપરા વિસ્તારમાં સિંહ સિંહણ અને સિંહ બાળ ની લટાર..થઈ સીસીટીવી કેમેરા માં કેદ.... ગીરગઢડા શહેર માં અવાર નવાર શિકાર ની શોધ માં સિંહો ને આવી ચડતાં હોય છે ગત મોડી રાત્રે સિંહણ સિંહ સિંહ બાળ શિકાર ની શોધ માં શાહી લટાર....

21 अग. 2026

गोवा: पंचायत मंत्री मौविन Godinho ने वड्डेम में पुलिया निर्माण कार्यों का लिया जायजा

पंचायत मंत्री मौविन Godinho ने वड्डेम स्थित मदर ऑफ मर्सी स्कूल के पास प्रस्तावित सड़क और पुलिया सुधार कार्यों का निरीक्षण किया।

21 अग. 2026

દાહોદના ફતેપુરામાં શિક્ષણના નામે મોટું કૌભાંડ: ખાનગી શાળામાં સરકારી સાધન-સામગ્રીની હેરફેર અને ગેરરીતિનો પર્દાફાશ

ફતેપુરાની 'ટચ ધ લાઈટ સ્કૂલ'માં સરકારી સ્માર્ટ બોર્ડ, નિપુણ કિટ્સ અને પાઠ્યપુસ્તકોની ગેરકાયદે હેરફેરનો મામલો સામે આવ્યો છે, જેમાં સરકારી અધિકારીઓની સંડોવણીના આક્ષેપો થયા છે.

21 अग. 2026
📲Get App