गुजरात — खबरें
ડીસા-પાલનપુર હાઈવે પર ટીવી પેટ્રોલ પંપ સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
29 सित. 2026
મહેસાણા LCB દ્વારા ૬૫ લાખની લૂંટના ગુનામાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો..
29 सित. 2026મઢીર ગામમાં રાધાકિશન પૂજાનું ભવ્ય આયોજન
29 सित. 2026
📍 अहमदाबाद
અમદાવાદ ગ્રામ્ય: કેરાળા GIDCમાં મહિલા સરપંચ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા, સસ્પેન્ડ
29 सित. 2026
📍 सूरत
સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશી પિસ્ટલ અને કારતૂસ સાથે એક શખસને ઝડપી પાડ્યો
29 सित. 2026ચીખલી પોલીસની મોટી સફળતા! નેશનલ હાઇવે નં. ૪૮ પરથી ક્રેટા કારમાં લઈ જવાતો T૩.૫૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. કુલ ૨૮.૬૧ લાખના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓની અટકાયત.
29 सित. 2026
📍 राजकोट
રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે
29 सित. 2026
📍 सूरत
સુરતમાં હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે વીજ ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ કચરાના ઢગલા, આગનો ભય
29 सित. 2026
📍 सूरत
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નથી
29 सित. 2026
📍 सूरत
સુરતમાં સગીરાને પ્રેમ સંબંધમાં ધમકી: પ્રેમી અને મિત્રની ધરપકડ, સગીર ભાઈની અટકાયત
29 सित. 2026
📍 सूरत
સુરતમાં પોશ વિસ્તારમાં લક્ઝુરિયસ ઓડી કારમાં આગ લાગતાં અફરાતફરી
29 सित. 2026
📍 सूरत