🔥 TRENDING ದಾವಣಗೆರೆ: ಆಗ್ನೇಯ ಪದವೀಧರ ಕ್ಷೇತ್ರದ ಬಿಜೆಪ... प्रधानी छोड़ी तो भावुक हुआ बामनीखेड़ा,... ડીસા-પાલનપુર હાઈવે પર ટીવી પેટ્રોલ પંપ... BBC Clinches Four Gold Awards at Venic... Avengers Endgame Re‑Release Holds Stro... Nani’s ‘The Paradise’ Reports Day‑6 Bo...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 29 Sep 2026, 06:08 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે
📲Get App