Gujarat — News
ડીસા-પાલનપુર હાઈવે પર ટીવી પેટ્રોલ પંપ સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
29 Sep 2026
મહેસાણા LCB દ્વારા ૬૫ લાખની લૂંટના ગુનામાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો..
29 Sep 2026મઢીર ગામમાં રાધાકિશન પૂજાનું ભવ્ય આયોજન
29 Sep 2026
📍 Ahmedabad
અમદાવાદ ગ્રામ્ય: કેરાળા GIDCમાં મહિલા સરપંચ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા, સસ્પેન્ડ
29 Sep 2026
📍 Surat
સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશી પિસ્ટલ અને કારતૂસ સાથે એક શખસને ઝડપી પાડ્યો
29 Sep 2026ચીખલી પોલીસની મોટી સફળતા! નેશનલ હાઇવે નં. ૪૮ પરથી ક્રેટા કારમાં લઈ જવાતો T૩.૫૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. કુલ ૨૮.૬૧ લાખના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓની અટકાયત.
29 Sep 2026
📍 Rajkot
રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે
29 Sep 2026
📍 Surat
સુરતમાં હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે વીજ ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ કચરાના ઢગલા, આગનો ભય
29 Sep 2026
📍 Surat
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નથી
29 Sep 2026
📍 Surat
સુરતમાં સગીરાને પ્રેમ સંબંધમાં ધમકી: પ્રેમી અને મિત્રની ધરપકડ, સગીર ભાઈની અટકાયત
29 Sep 2026
📍 Surat
સુરતમાં પોશ વિસ્તારમાં લક્ઝુરિયસ ઓડી કારમાં આગ લાગતાં અફરાતફરી
29 Sep 2026
📍 Surat