🔥 TRENDING ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਵੱਡਾ ਧਮਾਕਾ, ਪ੍ਰੋ. ਚੰ... जयपुर के झोटवाड़ा पुलिया के पास सड़क द... મહેસાણા જિલ્લા પંચાયતના સામાજિક અને ન્... આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિ... ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਵੱਲੋਂ ਪਾਰਟੀ ਛੱਡ ਕੇ ਗਏ... ఆదిలాబాద్ లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Parmar Sanjay MADHUBHAI

Citizen Reporter • Rajkot , Gujarat

Need24 News

News by this reporter

રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલતી વાસ્તવિકતા: બેડી ચોકડી પર કાયમી ટ્રાફિકજામના દ્રશ્યો, મેનેજમેન્ટ માત્ર કાગળો પર સીમિત
30 Sep 2026
રાજકોટના બેડી ચોકડી બાયપાસ પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે.
30 Sep 2026
રાજકોટના કાલાવડ રોડ પર બે ગાડીઓનો આતંક! બેફામ ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ, રસ્તા પર સર્જાયો ભયનો માહોલ
29 Sep 2026
રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.
29 Sep 2026
રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે
29 Sep 2026
રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખોડિયાર હોટલ નજીક ક્રેન ચાલકે અ*ડફેટે લેતાં 39 વર્ષીય આમદભાઈ શેખ નામના યુવકનું કરુણ મો*ત નિપજ્યું છે.
29 Sep 2026
રાજકોટ શહેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલો આશરે ₹3 કરોડનો દારૂ આજે સોખડા ગામના મેદાન ખાતે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો. દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળતાં સ્થળ પર મોટી કાર્યવાહી જોવા મળી હતી.
29 Sep 2026
Rajkotના વર્ધમાન નગરમાં મકાનમાં ચાલતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમની રેડ, એક યુવતીને મુક્ત કરાવાઈ
29 Sep 2026
રાજકોટના સોખડા ગામે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
29 Sep 2026
ગુજરાતે ફરી માનવતા બતાવી! ગુજ્જુ લવ ગુરુના પરિવારને 3.50 કરોડની મદદ!
28 Sep 2026
રાજકોટ શહેરના હાઈવે પર બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર માર્ગ પર જોખમી સ્ટંટથી અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે.
28 Sep 2026
રાજકોટના અટીકા ફાટક નજીક કારચાલકની બેદરકારી સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન ઘુસાડતાં સામેથી આવતા વાહનચાલકો અટવાયા અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
28 Sep 2026
📲Get App