🔥 TRENDING Murder in Khundwa: Cousin Stabs Youth... Darbhanga Villages Celebrate Diwali a... Mookuthi Amman 2 earns over ₹1.80 cror... दीपावली के शुभ संदेश से भरा आंगन Diwali 2026: Exact Time for Lakshmi‑Ga... Actor Sai Dharam Tej Engaged to Childh...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાંટ મનુભાઈ

City Reporter • Kheda , Gujarat

Need24 News

News by this reporter

મોબાઇલમાં સોશિયલ મીડિયાથીદુરરહી શિક્ષણ તરફ.આગડવધવાયુવાનોને પ્રેરણાના અપાય
06 Oct 2026
ખેડાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામમાં સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા છે. વિકાસ ગ્રાન્ટોના કથિત દુરુપયોગ અને ગામમાં ફેલાયેલી ગંદકીથી ત્રાસેલા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
01 Oct 2026
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ સેવા સેતુ. કાર્યક્રમ યોજાયો નાગરિકોનેસરકારી યોજના લાભ મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવા ના પડે તે માટે રાજ્ય સરકારેધાતેમાટેસેવા સેતુ નું કાર્યક્રમ સરકાર દ્વારા આયોજનકરવામાં આવ્યું છે.
28 Sep 2026
બાયડ તાલુકાના ગામ સમસ્ત હલદરવાસ ગામ દ્વારા વિશેષ કરવામાં આવ્યું હતું ઉટરડા ની સ્થિતિમાં આયોજન દીપેશ્વરી માં દર્શને જઈ રહેલા પગયાત્રા અને ભાવિક ભક્તો માટે કેપ માં ચા પાણી નાસ્તા.ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ભક્તોએ મોટી સંખ્યામાં લાવી દીધો હતો
26 Sep 2026
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નવા શત્રુંડા ગામ શ્રી ગજાનંદ. યુવક મંડળના નવા શત્રુંડા દ્વારા ભગવાન ગણપતિ ભગવાન ગજાનંદગણપતિ દાદા નો પાંચમો મહોત્સ.યોજાયોજેમા. મહા આરતી અને છપ્પનભોગ પ્રસાદી ધરાવામાં આવી હતી. અને ભાવિક ભક્તોએ અતિ ઉમંગ ઉત્સવનો લાભ લીધો હતો
24 Sep 2026
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના પથાવતગામ દ્વારા શ્રી પંચની ચેહર યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
24 Sep 2026
મહેમદાવાદ તાલુકાના હલધરવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હોવા છતાં પંખા અને લાઈટો ચાલુ રહેતા પબ્લિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
23 Sep 2026
ધાર્મિક
20 Sep 2026
📲Get App