🔥 TRENDING Uttarakhand Reopens Phanto and Hathi D... Mass Protests Erupt at Indian Universi... Dainik Jagran MP CG Digital Expands Di... Amit Shah to Convene Odisha, Chhattisg... School Bus Overturns Near Muradpur Vil... Buxar School‑Cleaning Scam Case Reache...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામમાં સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા છે. વિકાસ ગ્રાન્ટોના કથિત દુરુપયોગ અને ગામમાં ફેલાયેલી ગંદકીથી ત્રાસેલા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 01 Oct 2026, 03:12 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App