🔥 TRENDING आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... JD(U) chief urges ‘Recall Bihar before... BSF Stops Sikh Nagar Kirtan En Route t... Delhi Government to Upgrade Roads and... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो... Bihar Links 968 Police Stations to Nat...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ભાદરવી પૂનમના પવિત્ર પર્વને લઈને SP સાહેબ પગપાળા અંબાજી તરફ નીકળ્યા.

✍️ Reporter: MAHESH GAUSWAMI 🗓 21 Sep 2026, 10:00 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા SP શ્રી પ્રશાંત સાહેબ પણ ભક્તિના રંગે રંગાયા. ભાદરવી પૂનમના પવિત્ર પર્વને લઈને SP સાહેબ પગપાળા અંબાજી તરફ નીકળ્યા.

ભક્તિ અને ફરજનો અનોખો સંગમ ❤️🚩
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા SP શ્રી પ્રશાંત સાહેબ પણ ભક્તિના રંગે રંગાયા.
ભાદરવી પૂનમના પવિત્ર પર્વને લઈને SP સાહેબ પગપાળા અંબાજી તરફ નીકળ્યા.
હાથમાં માતાજીની ધજા સાથે ભક્તિભાવપૂર્વક પગપાળા યાત્રામાં જોડાયા.
પોલીસ અધિકારીની ફરજ સાથે માતાજી પ્રત્યેની શ્રદ્ધાનો આ અનોખો સંગમ જોવા મળ્યો.
📲Get App