🔥 TRENDING Father Killed After Mother’s Intoxicat... दिल्ली में नर्सिंग होम्स का रजिस्ट्रेश... સુરતમાં ઇચ્છાપોર પોલીસની ઢીલી કામગીરી... बांका के बौंसी के पास भलजोर पुल पर भार... સુરતમાં સ્લમ સુધારણા કમિટી દ્વારા 5,29... SMC કચેરી રોડ, તાપી, પુરા, સુરતમાં
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ગ્રામ્ય SOG

અમદાવાદ ગ્રામ્ય SOG

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 11:01 AM 👁 104
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય SOGએ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મૂળ વતની અને હાલ ઘુમા ખાતે રહેતા રાજુભાઈ બાલાભાઈ સાપરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ૩૩૧ ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. ૧૧,૫૮,૫૦૦/- થાય છે
📲Get App