શામળાજી ખાતે કાર્તિકી પુનિમાનો ભવ્ય લોક મેળવો અહીંયા ઘણા બધા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા
શામળાજી ખાતે કાર્તિકી પુનીવાનો મેળો ભવ્ય રીતે પરિપૂર્ણ થયો આજે દેવ દિવાળીના છેલ્લા દિવસે ઘણા બધા હજારો ભાવતો આજુબાજુના ગામડામાંથી જિલ્લામાંથી રાજસ્થાનની મધ્ય પ્રદેશમાંથી મોટી સંખ્યામાં હાજર રહ્યા ને લોકમેળાનો ભવ્ય આનંદ મેળવ્યો. આજે મેળો પુણ્ય થશે