🔥 TRENDING ઝોન પ્રેસિડેન્ટ તરીકે જેસી યોગેશ્વરી ર... રાજુલા‑બારપટોળી નજીક બે વિદ્યાર્થીનું... प्रतिनिधिमंडल ने दक्षिणी माइंस विस्तार... મોરબીમાં એ.સી.બી. ટ્રેપ: ૨૫,૦૦૦ રૂપિયા... त्योहारों से पहले शहर की सफाई में सुधा... सुक्लागिन्ज़ के मोहद अलीश (आयान खान) क...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ગ્રામ્ય SOGએ

અમદાવાદ ગ્રામ્ય SOGએ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 09:46 AM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય SOGએ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મૂળ વતની અને હાલ ઘુમા ખાતે રહેતા રાજુભાઈ બાલાભાઈ સાપરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ૩૩૧ ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. ૧૧,૫૮,૫૦૦/- થાય છે
📲Get App