🔥 TRENDING Mandatory Crowd Control Measures at Ne... Thousands of Vehicles Stuck for Hours... Indore businessman receives 10‑crore r... निर्माणाधीन साइबर थाने का अपर पुलिस अध... राष्ट्रीय प्रेस दिवस 16 नवंबर की हार्द... ग्राम भदारी में श्रीमद्भागवत कथा में श...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ચિતરીયા ગામમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી, ₹5,59,300 ની સંપત્તિ પુનઃપ્રાપ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 16 Nov 2026, 06:29 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચિતરીયા ગામમાં થયેલી ઘરફોડ ચોરીમાં ₹5,59,300 ની સંપત્તિ પુનઃપ્રાપ્ત કરી, આરોપી સિધ્ધરાજકુમાર વિનોદભાઈને ધરપકડ કરવામાં આવી..

સાબરકાંઠાના-:
ચિતરીયા ગામમાં 26 ઓક્ટોબર 2026 ના રોજ ઘરફોડ ચોરીનો કેસ ઉકેલાયો. ચિતરીયા ગામમાં રહેલા સુનીલકુમાર વિનોદભાઈ ધોધરાના ઘરમાંથી ₹5,59,300 ની મૂલ્યની સોનાની દાગીના અને રોકડ રકમ મળી.ચીઠોડા પોલીસ સ્ટેશન દ્વારા પાર્ટ ગુન્હો રજીસ્ટર નં 11209057260448/2026 હેઠળ ગુન્હાની નોંધણી થઈ. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા એલ.સી.બી. અને ટીમે સ્થળની મુલાકાત CCTV ફુટેજ,ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ તપાસ કરી.હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને હેડ કોન્સ્ટેબલ દેવરાજ ભાઈની મદદથી આરોપી સિધ્ધરાજકુમાર વિનોદભાઈ (ગોગરા) ની ઓળખ અને કબુલાત મેળવી..

તેમણે જણાવ્યું કે 26 ઓક્ટોબરે સુનીલકુમારના ઘરમાં પ્રવેશ કરી, પેટીમાં રહેલા દાગીના અને રોકડ ચોરી કરી અને જમીનમાં દાટીને છુપાવી દીધા.પછી ચોરીમાં ગયેલી સંપત્તિ પુનઃપ્રાપ્ત કરી અને આરોપીને ધરપકડ કરી.ચીઠોડા પોલીસ સ્ટેશનમાં કેસ સોંપવામાં આવ્યો અને વધુ તપાસ ચાલી રહી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.સી.સાકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,આર.કે.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આર.જે.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,કમલેશસિંહ રજૂસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ લાલજીભાઈ,દેવરાજ ખીમજી હેડ કોન્સ્ટેબલ,પ્રવિણસિંહ ચતુરસિંહ પોલીસ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ નિલેશકુમાર બાબુભાઈ,નરેન્દ્ર સુર્યકાંતભાઈ પોલીસ કોન્સ્ટેબલ,કનકસિંહ દિલિપસિંહ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્રસિંહ નારસિંહ ડ્રાંઇવર પોલીસ કોન્સ્ટેબલ,ડ્રાંઇવર પોલીસ કોન્સ્ટેબલ કાળાજી ભગાજી.
📲Get App