🔥 TRENDING ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ... ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କଠାରୁ ୧୫ ହଜା... Fact Check: Viral AI Video of Army Chi... Sanjay Dutt's 'No Peace in India' Rema... Soori's Mandaadi to Stream on Netflix...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાપાળિયા ગામે ₹50 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને વેગ
Local

લાપાળિયા ગામે ₹50 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને વેગ

✍️ Reporter: Makvana Jaydip 🗓 17 Aug 2026, 11:01 AM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાલીતાણા-102 વિધાનસભાના પાલીતાણા તાલુકાના લાપાળિયા ગામે ₹50 લાખના ખર્ચે બનનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યથી ગામના નાગરિકોને વધુ સારી અને સુવિધાયુક્ત માર્ગ વ્યવસ્થા મળશે તેમજ અવરજવરમાં સરળતા રહેશે.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ઠાકરસીભાઈ ડાભી, સરપંચશ્રી સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App