🔥 TRENDING Patna High Court Orders Speedy Justice... पुणे जिल्ह्यातील मतदान केंद्रात माजी आ... भीमाशंकर–साईडोंगरच्या जंगलावर कुऱ्हाड;... Mallikarjun Kharge Pays Tribute to Dr.... Pickup Truck Hits Auto Rickshaw in Muz... Hundreds of Voter IDs Found Abandoned...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

RMC પ્લાન્ટમાં મારામારી: ભવાની બિલ્ડર્સના માલિક ઉપેન્દ્રસિંહ ચાવડાને આરોપિત

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 25 Oct 2026, 04:32 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘુમા વિસ્તારમાં RMC પ્લાન્ટમાં થયેલી મારામારી અને ગાળાગાળીનો કેસ, જેમાં ભવાની બિલ્ડર્સના માલિક ઉપેન્દ્રસિંહ ચાવડાને આરોપિત કરવામાં આવ્યા છે.

ઘુમા વિસ્તારમાં આવેલ RMC પ્લાન્ટમાં મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં ભવાની બિલ્ડર્સના માલિક ઉપેન્દ્રસિંહ ચાવડાનું નામ સામે આવ્યું છે.

ફરિયાદ અનુસાર, કન્સ્ટ્રક્શન કંપનીના મેનેજર સાથે મારામારી અને પ્લાન્ટના અન્ય કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો. ઘટનાની જાણ કરવા ફોન કરનાર પ્લાન્ટ ઓપરેટર રાધેશ્યામ ત્યારબાદ મળી ન આવતાં તેના અંગે સવાલો ઊભા થયા છે.

ફરિયાદમાં ઉલ્લેખ છે કે પ્લાન્ટના CCTV કેમેરાને ઢાંકી દેવામાં આવ્યો હતો, જેના કારણે ઘટનાની વિડિયો પુરાવા ગુમ થયા છે. આથી તપાસમાં વધુ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.

સમાજસેવાની છબી અને આ ઘટનાને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલાની તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
📲Get App